વૈશ્વિક કનેરિયા પરિવાર

"વસુધૈવ કુટુંબકમ - વૈશ્વિક કનેરિયા પરિવાર"

કનેરિયા પરિવારના સત્તાવાર પોર્ટલમાં આપનું સ્વાગત છે. સમગ્ર વિશ્વમાં પથરાયેલા પરિવારના સભ્યોને જોડતી કડી.

🔸 📿 🔸

કુળદેવી અને પરંપરા

શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદ

Kuldevi Shrine
શ્રી ખોડિયાર માતાજી

પરિવારની ધરોહર અને પરંપરા

કનેરિયા પરિવારના આરાધ્ય દેવી શ્રી ખોડિયાર માતાજી અને કુળદેવી પાવન આશીર્વાદ હંમેશા આપણા પરિવાર પર રહે છે. આપણા પૂર્વજો દ્વારા સ્થાપિત સંસ્કારો અને ધાર્મિક પરંપરાઓનું જતન કરવું એ દરેક સભ્યનું કર્તવ્ય છે.

નિયમિત કુળદેવી સ્મરણ
પરંપરાગત વારસાનું જતન
4+
કુલ સભ્યો
2+
મૂળ ગામો
2+
વસવાટ કરતા શહેરો
1+
સરકારી અધિકારીઓ
VISION & MISSION

આપણો હેતુ અને સંકલ્પ

આપણો હેતુ પરિવારના યુવાનોને વ્યવસાય અને શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે, પરિવારના તમામ લોકો સુખ-દુઃખમાં સહભાગી બની શકે અને કનેરિયા કુળનું ગૌરવ વિશ્વભરમાં વધે તેવા પ્રયાસો કરવાનો છે.

🎂 આજે જન્મદિવસ છે

R

Rameshbhai Laljibhai Kaneriya

Village: Gondal | Age: 30 Yrs

ભગવાન આપને દીર્ઘાયુ અને સુખી જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના!

પરિવારના અગ્રણી વ્યવસાયો

પરિવારના વ્યવસાયોને પ્રોત્સાહન અને સહયોગ

Featured
ટેક્સટાઇલ

Kaneriya Textile Hub

Premium quality cotton and silk manufacturing and trading across India.

Owner: Rajeshbhai Kaneriya
Surat, Gujarat

📢 નવીનતમ જાહેરાતો

NOTICE 21-05-2026

ભવ્ય સ્નેહ મિલન સમારોહ ૨૦૨૬

આથી સહર્ષ જણાવવાનું કે આપણું વાર્ષિક સ્નેહ મિલન આગામી ૧ નવેમ્બર ૨૦૨૬ ના રોજ રાજકોટ ખાતે રાખેલ છે. તમામ સભ્યોને પધારવા ભાવભીનું આમંત્રણ.

NOTICE 21-05-2026

સરસ્વતી સન્માન સમારોહ (તેજસ્વી વિદ્યાર્થી સન્માન)

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓ માટેના સન્માન સમારોહ માટે ફોર્મ ભરવાના ચાલુ છે.

તાજેતરની ફોટો ગેલેરી

કનેરિયા પરિવાર સ્નેહ મિલનના સંસ્મરણો

Video thumbnail

કનેરિયા પરિવાર સ્નેહ મિલન ઝાંખી